Question
$BC$ એ ચતુષ્કોણ $ABCD$ નો વિકર્ણ છે.

Answer

ખોટું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્તુળની બે જીવાઓ $AB$ અને $CD$ કેન્દ્રથી 4 સેમી અંતરે હોય, તો $AB = CD.$
રૈખિક જોડના બે ખૂણા પૈકી એક ખૂણાનું માપ y° હોય, તો બીજા ખૂણાનું માપ 180-y° થાય.
કોઈ પણ ત્રિકોણના બે શિરોબિંદુ પરના બહિષ્કોણ લઘુકોણ ન હોઈ શકે.
લઘુકોણનું માપ 90° થી ઓછું જ હોય.
$\angle A$ અને $\angle B$ એ ચતુષ્કોણ $ABCD$ ના પાસપાસેનાં ખૂણાઓ છે.
સમબાજુ ચતુષ્કોણ $ABCD$ માં $AB = 12$ સેમી હોય, તો $ABCD$ ની પરિમિતિ $48$ સેમી થાય.
કાર્તેઝિય સમતલમાં $3x = 15$નો આલેખ $x-$અક્ષ ને સમાંતર રેખા છે.
વર્તુળમાં કોઈ પણ બે ભિન્ન બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળ ની જીવા કહે છે
વર્તુળના સમતલના કોઈ બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર ત્રિજ્યા કરતાં અધિક હોય, તો તે બિંદુ વર્તુળના અંદરના ભાગમાં હોય.
ચોરસ $PQRS$ માં $PIR = 8$ સેમી હોય, તો $PQRS$ ની પરિમિતિ $32$ સેમી થાય.