Question
બધા રાજકુમારોમાં અર્જુન એકલો જ ધનુર્વિદ્યાની પરીક્ષામાં સફળ થયો.

Answer

સાચું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શિક્ષકો અને વિદ્યાર્થીઓની જબરી મહેનતના લીધે શાળા આશ્રમ જેવી લાગે છે.
દેડકી પણ આશીર્વાદ આપી રહી છે.
મનોજ ભિંગારે સૈનિકોને ચિત્ર દોરતાં શીખવે છે.
અમે દિવસમાં એક વાર હાથ ધોઈએ છીએ.
વિદ્યાર્થીઓ વર્ગમાં ચર્ચા કરતા હોવાથી ભાસ્કરભાઈને ખૂબ આનંદ થતો હતો.
હીરવા અને ઓમનો ચા બનાવવાનો પ્રયત્ન પપ્પાને ગમ્યો નહિ.
બાળકોની પ્રવૃત્તિઓ કે રમતથી ક્યારેક નાનું કે મોટું નુકસાન થાય ત્યારે તે તોફાન ન કહેવાય.
મામાએ પોતાના હાથે તૈયાર કરેલું નવા વર્ષનું શુભેચ્છા પાઠવતું કાર્ડ મોકલ્યું.
સાચું બોલતા હોય એવા ચોખ્ખા મનવાળા જ ચમત્કારી વિદ્યા શીખી શકે એમ હતું.
ગોળ-ગધેડાના મેળામાં રમતો ઉપરાંત હાટ પણ ભરાય છે.