MCQ
બધા  $x \in R$ માટે $f (x)=\sqrt {ln(2\lambda cos\,x+5)}$ વ્યાખ્યાયિત થવા માટે $\lambda$ ની ............ પૂર્ણાંક સંખ્યાઓ મળે 
  • $5$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $11$

Answer

Correct option: A.
$5$
a
$f(x) = \sqrt {\ell n(2\lambda \cos x + 5)} $

Nece. condition $2 \lambda \cos x+5 \geq 1$

$\Rightarrow \lambda \cos x>-2 \forall x \in R . $

$\lambda=0, \pm 1, \pm 2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $A$ અને $B$ બે ગણ હોય તો $A × B = B × A$ થવા માટે.  . . 
જો રેખા $y = mx + 1$ એ વર્તુળ $x^2 + y^2 + 3x = 0$ ને $x-$ અક્ષથી સમાન અંતરે આવેલ હોય તથા વિરુધ્ધ બાજુએ આવેલ હોય તો ..
જો $x$ એ વાસ્તવિક હોય તો વિધેેય $\frac{{(x - a)(x - b)}}{{(x - c)}}$ એ બધીજ વાસ્તવિક કિંમતો ધારણ કરી શકે છે જે  . . . શરત આપવમાં આવે .
જો $|x-2| \geq 8$ હોય તો $x \in$
જો $L$ : $ax + by + c = 0$ એ એક ચલિત સુરેખ રેખા હોય કે જ્યાં $a, b$ અને $c$  એ અનુક્રમે એક સમાંતર શ્રેણીના દ્રીતીય, ચતુર્થ અને સપ્તમ પદ હોય તો રેખા $L$ એ ક્યાં બિંદુમાંથી પસાર થાય છે ?
$(2 -x^2)$ અને  $((1 + 2x + 3x^2)^6 +(1 -4x^2)^6)$ ના ગુણાકારમાં $x^2$ નો સહગુણક મેળવો. 

 

જે ત્રિકોણના શિરોબિંદુઓ અનુક્રમે $(a\cos t,a\sin t),\;(b\sin t, - b\cos t)$ અને $(1, 0)$ હોય તેવા ત્રિકોણના મધ્યકેન્દ્રનું સમીકરણ મેળવો. જ્યાં $t$ એ પરિમાણ છે. 
જો $\lim _{x \rightarrow 0} \frac{\alpha x e^{x}-\beta \log _{e}(1+x)+\gamma x^{2} e^{-x}}{x \sin ^{2} x}=10, \alpha, \beta, \gamma \in R$ હોય તો $\alpha+\beta+\gamma$ ની કિમંત મેળવો.
બિંદુઓ $(a, 0), (0, b)$ અને $(1,1)$ સમરેખ હોવાની શરત કઈ છે ?
જો બે સંખ્યાને એક પછી એક એમ ફેરબદલી વગર યાદ્રચ્છિક રીતે ગણ $S = \{ 1,\,2,\,3,\,4,\,5,\,6\} $ માંથી પસંદ કરવામાં આવે છે.તો આ બે સંખ્યામાંથી ન્યૂનતમ ચાર કરતાં ઓછી હોય તેની સંભાવના મેળવો.