Question
બધાં જડ્યા પણ __________ મોતી ખૂટે છે. (બે, એક)

Answer

Get the step-by-step solution for this question inside the Vidyadip app.

Get the answer in the app

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રિયા એક _____________ વિદ્યાર્થિની હતી. (તેજસ્વી , નિષ્ઠાવાન)
બીમાર ગોરિયાની પાસે બેસીને __________ ઝોકાં ખાતો હતો. (દગડુ, ગોલુ)
અરીસા પરના એક ____________ ચાંદલા જેવા બટન પર ટેરવું અડાડયું. (લાલ, લીલા)
આનંદીએ _______________ બધી હકીકત કહી સંભળાવી. (અથથી ઇતિ સુધી, પોતાના સુધી)
પણ મને તો ______ જ ફાવે છે. (નદી, તળાવ)
નિશ્ચલભાઈના પૅન્ડિંગ કામમાં ____________ કામની યાદી છે. (સત્તાવીસ, પચ્ચીસ)
___________ ગરમીથી લોકો ત્રાહિ મામ્ પોકારી ઊઠ્યા છે.(દેખાવડી,કાળઝાળ)
નિશ્ચલભાઈએ પોતે જ આદિમાનવ તરીકે ____________ શોધ કરી. (ચક્રની, ડ્રૉનની)
આઝાદીના ______________ મહોત્સવની ઉજવણીમાં મુખ્ય મહેમાન કાલે સવારે સ્માર્ટ બોર્ડ સિસ્ટમનું લોકાર્પણ કરવાના છે.(શતાબ્દી, અમૃત)
અમથાલાલને તેમને ખાસ ભાઈબંધ ______ મળી ગયો. (છગન, મગન)