Question
બધી બેકી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ છે.

Answer

ખોટું, કારણ કે $2$ એ બેકી સંખ્યા છે પરંતુ તે અવિભાજ્ય સંખ્યા છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free