Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$245 \,Hz$ આવૃતિ ધરાવતું ધ્વનિ તરંગ $300\, ms ^{-1}$ ના વેગથી ધન $x-$દિશામાં ગતિ કરે છે. તરંગનું દરેક બિંદુ આગળ અને પાછળ કુલ $6 \,cm$ જેટલું અંતર કાપે છે તો તરંગનું સમીકરણ શું થાય?
એક અનુનાદ નળીમાં બે અનુક્રમિત જગ્યાઓના સ્થાન $15 \,cm$ અને $48 \,cm$ અંતરે છે. જો સ્વરકાંટાની આવૃતિ $500 \,cps$ હોય તો અવાજની ઝડપ ........... $m/s$ હોય.
$120\, cm$ લંબાઇની અનુનાદ નળી પર $340\, Hz$ નો સ્વરકાંટો રાખેલ છે. નળીમાં પાણી ધીમા દરથી ભરવામાં આવે છે. તો નળીમાં પાણીની કેટલી લઘુત્તમ ઊંચાઈ($cm$ માં) માટે અનુનાદ થશે?