Question
બે ત્રિકોણોને એકરૂપ થવા માટેની બાબાબા શરત લખો. 

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$3$ સેમી બાજુ ધરાવતા બે સમઘન પાસપાસે ગોઠવીને લંબઘન બનાવેલ છે. તેની તિર્યક આકૃતિ દોરો અને લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જણાવો.
$325 - 116$ ની બાદબાકી કરો.
યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી જવાબ શોધો : $35 \times (-25) \times (-4) \times (-20)$
એક ટ્રેન એક કલાકમાં $47.52$ કિમી અંતર કાપે છે, ટ્રેન $30$ કલાકમાં કેટલું અંતર કાપશે?
આપેલી જોડ સમાન સંમેય સંખ્યાઓની છે કે નહીં ગણતરી કરી જણાવો$?$ $ (\frac{-3}{4}) $ અને $ (\frac{-12}{16}) $
ક્વિઝના ત્રણ રાઉન્ડ પછી ટીમ $A$ ના ગુણ $(-30), 20$ અને $(- 10)$ છે તથા ટીમ $B$ ના ગુણ $(-10), (-30)$ અને $20$ છે. કઈ ટીમના ગુણ વધુ છે$?$ શું પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય?
સરવાળો શોધો $(-910) + 2215$
નીચે આપેલા સમીકરણોને વિધાન સ્વરૂપે લખો :
$1) 4p + 9 = 17 $          $2) 9x - 3 = 24$           $3) \frac{y}{2} + 3 = 7$        $ 4) \frac{7y}{8} = 14$
$40$ માંથી $12$ વિધાર્થીઓ પાસે પુસ્તક નથી, તો કેટલા ટકા વિધાર્થીઓ પાસે પુસ્તક છે ?
ગણતરી કરી જવાબ મેળવો : $(-20) \div [(-16) + (-4)]$