Question
બેચાર ફોરાંની પ્રકૃતિ પર શી અસર થઈ ?

Answer

બે-ચાર ફોરાં પડતાં જ પ્રકૃતિ ચેતનવંતી થઈ જાય છે અને જીવમાં જીવ આવ્યો એવું લાગે છે !

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free