Question
બેચેન બની જવું

Answer

અસ્વસ્થ થઈ જવું
વાક્ય : દીકરાના અમેરિકા હેમખેમ પહોંચી ગયાના સમાચાર ન આવતાં મા બેચેન બની ગઈ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free