Question
બેમાંથી એક જ રમકડું લેવાય. હાથીનું $........$ ઘોડાનું. $($કે, અથવા$)$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

તમે જોવો છો ! હેત્વી $........$ દિયા સાથે રમે છે. $($અને, કે$)$
શાહમૃગનું મૂળ રહેઠાણ $.........$ છે.$ ($યુરોપ, આફ્રિકા$)$
ઠંડકે પાણીની બહાર ડોકિયું કર્યું ન કર્યું ને તે $........$ બની ગઈ. $($સ્તબ્ધ, હસતી ગાતી$)$
ભૂંગો $..........$ ની ઓળખ છે. $($કચ્છ, બનારસ$)$
મકો ધીમેધીમે ને $........$ છકો જાય . $($ઉતાવળમાં $/$ તડામાર$)$
ફિન્ટીના કાદવવાળા પગ પર એક મરેલું $........$ ચોંટેલું હતું. $($પતંગિયુ, જીવડું$)$
સૂરજમુખીનું $........$ રંગનું ફૂલ સૂરજ તરફ નમે. $($પીળા, દુધિયા$)$
રીંછ એકલું ફરવા ચાલ્યું $..........$ માં લીધી સોટી; $($હાથ, મોઢામાં$)$
ભોપુદાદા ગોકુળ$-$મથુરાની $........$ કરી આવ્યા. $($જાત્રા, મુસાફરી$)$
રામાયણ અને મહાભારત બંનેમાં હોય તેવું પાત્ર $........$ છે. $($હનુમાન, શ્રીકૃષ્ણ$)$