Question
બેસાલ્ટ એ આંતરિક અગ્નિકૃત ખડક છે.

Answer

ખોટું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગુજરાતમાં ભક્તકવિ નરસિંહ મહેતાના સમયથી ગરબીનો ખૂબ વિકાસ થયો છે.
શિવાજીનો જન્મ ઈ. સ. $1630$ માં શિવનેરીના કિલ્લામાં થયો હતો.
કારગિલ એ લડાખનું મુખ્ય શહેર (પાટનગર) છે.
સંગીત અને નૃત્યના ઉત્તેજનને કારણે કૃષ્ણદેવરાય 'આંધ્રના ભોજ' તરીકે ઓળખાય છે.
સુલતાન અહમદશાહે ઈ. સ. $1411$ માં અમદાવાદ વસાવ્યું હતું.
ભારતમાં સ્ત્રીઓ અને પુરુષોના જાતિ$-$પ્રમાણમાં સમાનતા પ્રવર્તે છે.
ભીલ જનજાતિ પશ્ચિમ અને મધ્ય ભારતમાં રહેતી મુખ્ય જનજાતિ હતી.
હુમાયુ સુધારક અને ન્યાયપ્રિય બાદશાહ હતો.
કુતુબમિનારનું અધૂરું રહેલું બાંધકામ ફિરોજશાહ તુગલકે પૂર્ણ કરાવ્યું હતું.
વિભિન્ન સમુદાયની જાણકારી તેમની પ્રગતિ પરથી મળે છે.