Question
ભાગાકાર કરો $: (200 – 40b + 2b^2) \div( 3b^2 – 60b + 300) $

Answer

$ \frac{2}{3} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાબિત કરો $:$
 $(1)\   (4pq + 3q)^2 (4pq - 3q)^2 = 48pq^2 $
 $(2)\  (a - b)(a + b) + (b - c)(b + c) + (c - a) (a + c) = 0$
અહીં સમાંતરબાજુ ચતુષ્કોણ $\text{XYZW}$ આપેલ છે. નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો $:$  
$(1)\  m \angle WXY= ………….. $
$(2)\  m \angle XYZ = …………… $
$(3)\  XM = ………… $
$(4)\  YM = …………. $
નીચેની સંખ્યાઓને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગતાં ભાગાકાર પૂર્ણવર્ગ બને? $882$
એક ટાંકીને $1$ ક્લાક અને $20$ મિનિટમાં ભરવા માટે $6$ પાઇપનો ઉપયોગ કરવો પડે છે. હવે જો ફક્ત $5$ પાઇપનો ઉપયોગ કરીએ તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગે ?
$z\left(5 z^{2}-80\right)$ ને $5 z(z+4)$ વડે ભાગો.
ગણતરી કરીને જવાબ આપો $:$ મનીષ એક બૅન્કમાં રૂ. $6250, 1$ વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે . જો વ્યાજનો દર $8 \%$ હોય$,$ તો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો .
નીચે આપેલ આવૃતિ કોઠાનું અવલોકન કરો અને આપેલ પ્રશ્નોનાં જવાબ આપો$:$
નીચેની આકૃતિઓમાં $x + y + z + w$ ના મૂલ્યો શોધો $:$
એક માછલીઘર લંબઘન આકારનું છે$,$ તેનું બહારથી માપ $80$ સેમી $\times$ $30$ સેમી $\times$ $40$ સેમી છે. હવે આ માછલીઘરના તળિયા પર, બન્ને બાજુ પર$,$ અને માછલીઘરની પાછળની સપાટી પર કાગળ લગાડવાનો છે તો જોઈતા કાગળનું ક્ષેત્રફળ શોધો.
$864$ નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણધન સંખ્યા બને?