Question
ભાગાકાર કરો : $\frac{-85}{57} \div \frac{-17}{38}$

Answer

$3 \frac{1}{3}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલી પરિસ્થિતી મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો : જો હું કોઈ સંખ્યાનો ત્રણ ચતુર્થાંશ ભાગ લઈ તેમાં $3$ ઉમેરું છું, તો મને $21$ મળે છે.
નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે લખો $: 28,06,196$
ગમે તે પાંચ સંમેય સંખ્યાઓ લખો : જેનો છેદ ઋણ હોય તેવી સંમેય સંખ્યાઓ
વધારા અથવા ઘટાડાની ટકાવારી શોધો $:$ પેન્ટની કિંમત રૂ. $240$ માંથી ઘટીને $216$ થઈ, તો તેની કિંમતમાં કેટલા ટકા ઘટાડો થયો ?
$8-5$ અને $-2415$ માંથી કઈ જોડી સમાન સંમેય સંખ્યાઓનું નિરૂપણ કરે છે ?
$a = 0$ અને $b = -1$ માટે આપેલ પદાવલિની કિમત શોધો $: a^2 + ab + 2 $
$2640$ મીટર અંતર કાપવા માટે $28$ સેમી વ્યાસવાળા પૈડાએ કેટલા આંટા ફરવું પડે ?
વિસ્તૃત સ્વરૂપને સંખ્યામાં દર્શાવો $: 6 \times 10^4 + 3 \times 10^3 + 1 \times 10^2 + 8 \times 10^1 + 2 \times 10^0 $
આપેલ બીજગણિતીય પદાવલિ $n^2 – 1$ નો ઉપયોગ કરી નંબર પેટર્નથી $5$ મું પદ $, 10$ મું પદ$, 100$ મું પદ મેળવો.
$2 \times 10^9; 3 \times 10^6$ સંખ્યાઓની સરખામણી કરો અને મોટી સંખ્યા શોધો.