Question
ભાગાકાર કરો.$\left(4 x^{2}+20 x+25\right) \div(2 x+5)$

Answer

$x+3$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિવિધ વસ્તુઓનો ખર્ચ $($ટકાવારીમાં$)$ અને કુટુંબની માસિક બચત દર્શાવતો પાઈ$-$ચાર્ટ આપેલ છે.

$(i)$ કઈ વસ્તુનો ખર્ચ મહત્તમ છે ?
$(ii)$ કઈ વસ્તુનો ખર્ચ એ કુટુંબની કુલ બચત જેટલો છે ?
$(iii)$ જો કુટુંબની માસિક બચત $₹\  3000$ હોય તો કપડાનો માસિક ખર્ચ કેટલો હોય ?
નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 95$
અવયવો પાડો :$49 y^{2}+84 y z+36 z^{2}$
એક રેલ્વે સ્ટેશન પર કાર પાર્કિંગનો દર નીચે પ્રમાણે છે.  પાર્કિંગના દર તેમને અનુરૂપ સમય સાથે સમપ્રમાણ છે કે નહીં તે ગણતરી કરી ચકાસો.

એક મોટર કાર અમદાવાદથી સુરત સુધીનું $300$ કિમી અંતર કાપે છે. જે આલેખમાં દર્શાવેલ છે. તે પરથી પ્રશ્નોનાં જવાબ આપો.
$(1)$ એક કલાકને અંતે કેટલા કિલોમીટર અંતર કાપીને કયા સ્થળે કાર પહોચે છે ?
$(2)$ વડોદરા પહોચતા કારણે કેટલો સમય લાગે છે ?
$(3) \ 2.5$ કલાકે કેટલું અંતર કાપે છે ?
$(4) \ 4$ કલાકને અંતે તે ક્યાં સ્થળે છે ?
$(5)$ ક્યાં સમયગાળામાં તે વિરામ કરે છે ? ક્યાં સ્થળે ?
$(6)$ સૌથી વધુ અંતર ક્યાં કલાકમાં કાપે છે ? કેટલું ?
ડેનિયલ એક લંબઘન આકારના ઓરડાની દીવાલ અને છતને રંગે છે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ક્રમશ $: 15$ મી$, 10$ મી$, 7$ મી છે. રંગના એક ડબ્બામાથી $100 m^2$ ક્ષેત્રફળ પર રંગ કરી શકાતો હોય, તો ઓરડાને રંગવા માટે કેટલા ડબ્બા રંગ જોઇયે ?
એક દિવસમાં ટેલીવિઝન જોવાના કલાકો અલગ અલગ વિધાર્થીઓના તેમના વેકેશનમાં નીચે દર્શાવેલ સ્તંભ$-$આલેખમાં છે.સ્તંભ આલેખ જુઓ અને નીચે આપેલ પ્રશ્નોનાં જવાબ આપો $:$ 
$1)$ કેટલા વિધાર્થીઓ સૌથી વધારે કલાકો ટેલીવિઝન જુએ છે ?
$2)$ કેટલા વિધાર્થીઓ $4$ કલાકથી ઓછા કલાક ટેલીવિઝન જુએ છે ?
$3)$ કેટલા વિધાર્થીઓ $5$ કલાકથી વધારે કલાક ટેલીવિઝન જુએ છે ?
$49 p^{2}-36$ ન $1$ અવયવ મેળવો.
$7 \%$ નફો થતો હોય, તો રૂ. $500$ ના શર્ટ, રૂ. $70$ ટેક્સ વધારાનો ખર્ચ માટે વેચાણ કિંમત શોધો $:$
એક $\text{LED} \text{TV}$ ની ખરીદીમાં $12 \% \ \text{GST}$ લાગે છે અને રૂ. $6720$ માં મળે છે, તો $\text{GST}$ પહેલાંની $\text{TV}$ ની કિંમત કેટલી હશે ?