Question
ભાગાકારા કરો: $\frac{9}{20} \div \frac{18}{25}$

Answer

$\frac{5}{8}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો :$\frac{32}{80}$
નીચે $25$ બાળકોની ઊંચાઈ (સેમીમાં)આપેલ છે:
$168,165,163,160,163,161,162,164,163,162,164,163,160,163,160,165,163,162,163,164, 163,160,165,163,162$
તેમની ઊંચાઈનો બહુલક કેટલો હશે?અહિયા બહુલ્કથી આપને શું સમજીએ છીએ?
$(-9) \times (- 5) \times (- 6) \times (-3)$ નો જવાબ ધન છે જ્યારે $(-9) \times (- 5) \times 6 \times (- 3)$ નો જવાબ ઋણ છે. શા માટે$?$
પૂર્ણાંકોના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી નીચેનાનું સાદું રૂપ આપો :
$25 \times(-49)+(-49)$$\times(-35)$
જો $x= -2$ હોય, તો નીચેની બહુપદીઓની કિંમતો શોધો $: 3x^3-4x^2 - 5x + 8$
એક કાર $1$ લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને $16$ કિમી અંતર કાપે છે, તો તે કારે $2 {\frac{3}{4}}$ લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપ્યું હશે ?
સંમેય સંખ્યાઓની ચાર સમાન સંમેય સંખ્યાઓ મેળવો : $\frac{-3}{5}$
એક નકશો $2$ સેમી $= 1000$ કિમીના પ્રમાણમાપથી આપેલો છે. નકશામાં બે સ્થળો વચ્ચેનું અંતર $3.5$ સેમી હોય, તો ખરેખર આ બે સ્થળ વચ્ચેનું અંતર કેટલું હશે ?
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: 3^3 \times 3^4 $
આપેલી જોડ સમાન સંમેય સંખ્યાઓની છે કે નહીં ગણતરી કરી જણાવો$?$ $\frac{7}{9}$ અને $\frac{-7}{9}$