Question
ભાગાકારા કરો: $0.4 \div 100=..............$

Answer

$0.004$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલ બીજગણિતીય પદાવલિ $n^2 + 1$ નો ઉપયોગ કરી નંબર પેટર્નથી $5$ મું પદ $, 10$ મું પદ$, 100$ મું પદ મેળવો.
આપેલી પદાવલિઓનું સાદું રૂપ આપી $a = 1, b = - 2, c = 3$ લઈ કિંમત શોધો $: 11 – 3a - 4 + 5b$
રૂ $250$ માં વેચવામાં આવતી વસ્તુ પર $5\%$ નફો મળવાય છે, તો તેની પ.કિં કેટલી હશે ?
એક પેટીમાં $120$ ફળ છે. તેમાંથી $30\%$ કેરી$, 50\%$ નારંગી એના બાકીની મોસંબી છે, તો પેટીમાં કેટલી મોસંબી હશે ?
નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે લખો $: 28,06,196$
નીચેની સંમેય સંખ્યાઓની વચ્ચે આવતી પાંચ સંમેય સંખ્યાઓ લખો : $ (\frac{-1}{2}) $ અને $ \frac{2}{3} $
સંમેય સંખ્યાઓની ચાર સમાન સંમેય સંખ્યાઓ મેળવો : $\frac{-3}{5}$
ગમે તે પાંચ સંમેય સંખ્યાઓ લખો : જેનો છેદ ઋણ હોય તેવી સંમેય સંખ્યાઓ
સજાતીય પદો સાથે ગોઠવી સાદું રૂપ આપો $: 6а^2 – 5b^2 + 4х^2у – 2b^2 + а^2 – y^2x x^2y + Зу^2х $
નીચેનામાંથી સજાતીય પદ શોધી કાઢો $: -xy^2,  -4yx^2, 8x^2, 2xy^2, 7y, -11x^2, -100x, -11yx, 20x^2y, -6x^2;y, 2xy, 3x$