Question
ભાગાકારા કરો: $13\div1000=.............$

Answer

$0.013$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

લસ્સી પીવાના પૈસા ચૂકવવા માટે કશ્યપ અને કંદર્પ બે મિત્રો સિક્કો ઉછાળે છે . હેડ આવે તો કશ્યપ પૈસા ચૂકવશે એમ નક્કી થયું , તો કશ્યપને પૈસા ચૂકવવા પડે તે માટેની સંભાવના કેટલી છે ? કંદર્પ પૈસા ચૂકવે તેની સંભાવના જણાવો .
નીચેની માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો : $130 , 160 , 120 , 140 , 190 , 120 , 140 , 130 , 140$
$-4977$ ને અતિ$-$સંક્ષિપ્ત સ્વરૂપે લખો.
આપેલી પદાવલિનું સાદું રૂપ આપી $a = 5$ અને $b = - 3$ માટે કિંમત શોધો $: 2(a^2 + ab) + 3 – ab$
$-57$ અને $-38$ ની વચ્ચે આવતી પાંચ સંમેય સંખ્યાઓ શોધો.
એક માળી $21$ મીટર વ્યાસવાળા બાગની હદને તાર વડે બંધ કરવા માગે છે. જો તારને ફરતે પાંચ વખત વીંટવાનો હોય, તો તારની લંબાઈ કેટલી જોઈએ $?$
ત્રિકોણનો એક ખૂણો $110^\circ $ ણો છે અને બાકીના બંને ખૂણા સરખા માપના છે, તો તે બે ખૂણાના માપ શોધો.
અનિતા તેના માસિક પગારમાંથી $15\%$ બચત કરે છે. જો અનિતા દર મહિને રૂ. $6000$ બચાવે, તો તેનો પગાર કેટલો હશે ?
નીચેની દરેક સંખ્યાઓને ગુણાકાર સ્વરૂપમાં ઘાત રૂપે દર્શાવો $: 3375$
એક ચોરસ બાગ અને એક લંબચોરસ બાગનાં ક્ષેત્રફળ સરખાં છે. જો ચોરસ બાગની બાજુનું માપ $60$ મીટર હોય અને લંબચોરસ બાગની લંબાઈ $90$ મીટર હોય, તો લંબચોરસ બાગની પહોળાઈ શોધો.