Question
ભાગાકારા કરો: $31.04 \div 10=................$

Answer

$3.104$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેની આકૃતિઓમાં $X$ અને $Y$ નાં મૂલ્યો શોધો.
શોધો : $(1) 501.911 \times 1000$     $(2) 0.43 \times 10$        $(3) 0.807 \times 100$      $(4) 0.0012 \times 1000$
શોધો :$ \frac{5}{63} – (-\frac{6}{21}) $
મોટી સંખ્યા ગણતરી કરી શોધી કાઢો : $ 4^3 $ અને $ 3^4 $
વધારા અથવા ઘટાડાની ટકાવારી શોધો $:$ પેન્ટની કિંમત રૂ. $240$ માંથી ઘટીને $216$ થઈ, તો તેની કિંમતમાં કેટલા ટકા ઘટાડો થયો ?
જમીનના લંબચોરસ ભાગની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે $500$ મીટર અને $300$ મીટર છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. 
$0.56 \div 0.08$
$-35 \div 2$ ની કિમત શોધો
ચોરસ આકારના એક પ્લૉટનું અને લંબચોરસ આકારના પ્લોટનું ક્ષેત્રફળ સરખું છે. આ ચોરસ પ્લૉટની લંબાઈ $60$ મીટર છે. જ્યારે લંબચોરસ પ્લૉટની લંબાઈ $90$ મીટર છે, તો લંબચોરસ પ્લૉટની પહોળાઈ શોધો.
એક વિમાન સમુદ્રની સપાટીથી $4000$ મીટરની ઊંચાઈએ ઊડે છે. કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી $1000$ મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. સબમરીન અને વિમાન વચ્ચેનું અંતર કેટલું હોય ?