Question
ભાગફળ શોધો $:  70x^2y \div 7xy$

Answer

$10x$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$(1) \ 9x - 4 - 3 (x-4) = 4 (x-1)$
$(2) \ 2 (x-3) - 7 = 6-5 (x + 1)$
$(3)  \ \frac{2}{3x} + 1 =  \frac{x}2  + 2$
$(4)  \ \frac{1}{4}(x-2) =  \frac15(x-1)$
એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાઓને ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય . મળતી પૂર્ણઘન સંખ્યા પણ જણાવો $: 7776$
સમાન લંબાઇની બાજુ ધરાવતા નિયમિત ષટ્કોણની આકૃતિ નીચે આપેલ છે. તેનું ક્ષેત્રફળ શોધો.
$ 12 \frac{1}{2} $ ના વાર્ષિક દરે કેટલા વર્ષ પછી રૂ. $1600$ ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે રૂ. $2025$ થશે ?
અનુમાન કરીને $17576$ નું ઘનમૂળ શોધો.
ભાગફળ શોધો $: 18a^3b^2c \div 12ab^2$
નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ માટે $x$ અને $y$ નાં મૂલ્યો શોધો $:$
$15(y - 4) - 2(y - 9) + 5(y + 6) = 0$ સાદું રૂપ આપી સમીકરણોનો ઉકેલ મેળવો.
$4225$ સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો $:$
એક સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $45 m^2$છે. તેના એક વિકર્ણની લંબાઈ $12$ મી છે $,$ તો બીજા વિકર્ણની લંબાઈ શોધો.