Gujarat BoardEnglish MediumSTD 7IDEAL - GUJRATIવીર ભામાશા1 Mark
Question
ભામાશાની પેઢીનું વાતાવરણ કેવું હતું?
✓
Answer
ભામાશાની પેઢીમાં મુનીમો ચોપડામાં માથું ઘાલી બેઠા છે. કોઈ કલમ વડે ખાતાં પાડે છે. કોઈ આંગળીને વેઢે હિસાબ ગણે છે. ભામાશા ગાદીતકિયે બેઠા અને સામે બેઠેલા મારવાડી વેપારી જગડુશા સાથે વાત કરે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.