MCQ
ભારિત મધ્યક માટે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે $?$
  • A
    સૌથી ઓછું મહત્ત્વ ધરાવતાં અવલોકનોને સૌથી વધુ ભાર આપવામાં આવે છે.
  • B
    બધાં અવલોકનોને સમાન ભાર આપવામાં આવે છે.
  • C
    સૌથી વધુ મહત્ત્વ ધરાવતાં અવલોકનોને સૌથી ઓછો ભાર આપવામાં આવે છે.
  • સૌથી ઓછું મહત્ત્વ ધરાવતાં અવલોકનોને સૌથી ઓછો ભાર આપવામાં આવે છે.

Answer

Correct option: D.
સૌથી ઓછું મહત્ત્વ ધરાવતાં અવલોકનોને સૌથી ઓછો ભાર આપવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$1$ થી $n$ સુધીની ક્રમિક સંખ્યાઓના ગુણાકારનો સંકેત શું છે $?$
માહિતીના અવલોકનોના એકમમાં દર્શાવતું પ્રસારનું માપ ક્યું છે $?$
કયો નિદર્શ એ સંપૂર્ણપણે યાદચ્છિક નિદર્શ નથી ?
કોની પદ્ધતિ દ્વારા વિષમતાંક મેળવવાની ગણતરી સરળ છે $?$
પ્રચલિત સંકેત અનુસાર પદિક નિદર્શન માટે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય છે $?$
'આંકડાશાસ્ત્રના પિતા' તરીકે કોણ જાણીતા છે ?
એક ગુણોત્તર$-$શ્રેણીનું $n$ મું પદ $5 \times 2^{n}$ હોય, તો ચોથું પદ કેટલું થાય $?$
$10$ કુટુંબોમાં બાળકોની સંખ્યા $1,2,0,3,2,2,1,0,4,2$ હોય, તો કુટુંબ દીઠ બાળકોની સંખ્યાનો બહુલક શોધો.
${ }^n C_0+{ }^n C_n$ ની કિમત શોધો.
મધ્યવર્તી સ્થિતિના કયા માપની કિંમત ખંભાલેખ વડે મેળવી શકાય $?$