Question
ભારિત મધ્યકની વ્યાખ્યા આપો.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${ }^{11} C_4$ ની કિંમત મેળવો.
$f: A \rightarrow B , A =\{1,2,3\}, B =\{0,1,2,3,4,5,6,7\}$ અને $f(x)=3 x-2$હોય, તો વિધેયનો વિસ્તાર મેળવો.
$\left(3 x-\frac{3}{x}\right)^3$ નું વિસ્તરણ કરો.
${ }^8 P_4=n \cdot{ }^8 C_4$ હોય તો n શોધો.
એક આવૃત્તિ-વિતરણમાં $Q3 - Q2 = 2(Q2 – Q1)$ હોય તો $j$ શોધો.
એક ગુણોત્તર$-$શ્રેણીનું પ્રથમ પદ $5$ અને પ્રથમ ત્રણ પદોનો ગુણાકાર $1000$ હોય, તો સામાન્ય ગુણોત્તર શોધો.
નિદર્શ તપાસ ક્યારે કરવામાં આવે છે $?$
નીચેનું કોષ્ટક એક બેકરીમાંથી દર દિવસે વેચાયેલ કેકની સંખ્યા દર્શાવે છે. કેકના વેચાણનો બહુલક  શોધો.
કેકની સંખ્યા $10$ $12$ $13$ $16$ $17$ $18$
દિવસોની સંખ્યા $5$ $9$ $25$ $16$ $10$ $7$
એક ટ્યુબલાઈટ બનાવતી કંપનીએ છેલ્લા વર્ષમાં બનાવેલી ટ્યુબલાઇટના આયુષ્યની વિગત નીચે મુજબ છે.
આયુષ્ય (કલાક) 1500-2000 2000-2500 2500-3000 3000-3500 
ટ્યૂબલાઈટની સંખ્યા 1200 1500 1400 900 
આ માહિતી પરથી આયુષ્યનો વિસ્તાર અને વિસ્તારાંક મેળવો.
નીચે આપેલ આવૃત્તિ$-$વિતરણ માટે 'થી વધુ' પ્રકારનું સંચયી આવૃત્તિ$-$વિતરણ બનાવો :
પાનાદીઠ ભૂલોની સંખ્યા $0$ $1$ $2$ $3$
પાનાંની સંખ્યા $140$ $110$ $120$ $30$