Question
ભારિત મધ્યકની વ્યાખ્યા આપો.

Answer

આપેલી માહિતીના અવલોકનો અને તેને અનુરૂપ ભારને ધ્યાનમાં લઈ શોધવામાં આવતાં મધ્યકને ભારિત મધ્યક કહેવામાં આવે છે. તેને સંકેતમાં $\bar{x}_{ w }{ }^{\prime}$ વડે દર્શાવવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક આવૃત્તિ$-$વિતરણમાં વિષમતા $-3.3$ અને ચતુર્થક વિચલન $11$ છે, તો વિષમતાંક શોધો.
એક વિષમ આવૃત્તિ$-$વિતરણમાં $Q_{2}-Q_{1}=3\left(Q_{3}-Q_{2}\right)$ હોયતો વિષમતાંક શોધો.
સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ ઉદાહરણ આપી સમજાવો.
પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવતના બે મુદ્દા લખો.
લોટરીની $10$ ટિકિટોમાં $3$ ટિકિટ ઇનામવાળી છે. એક વ્યક્તિ તેમાંથી $2$ ટિકિટ પસંદ કરે, તો તેને ઇનામ કેટલા પ્રકારે મળી શકે $?$
સમષ્ટિનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો.
નિદર્શનું કદ નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદા લખો.
ગુણોત્તર$-$શ્રેણી $625, -125, 25, ………$ નું છઠ્ઠું પદ શોધો.
અસતત આવૃત્તિ$-$વિતરણની વ્યાખ્યા ઉદાહરણ સહિત આપો.
એક આવૃત્તિ-વિતરણમાં $S_k =- 6.6$ અને ચતુર્થક વિચલન $= 22$ હોય, તો $j$ શોધો.