Question
ભારતીય સેનાએ રણછોડ પગીની કદર કઈ રીતે કરી?

Answer

ભારતીય સેનાએ રણછોડ પગીને અનેક મેડલ આપીને સન્માનિત કર્યા. એટલું જ નહિ, કચ્છ-બનાસકાંઠા સરહદ પાસે સૂઈગામની બી.એસ.એફ ચેકપોસ્ટને 'રણછોડદાસ ચેકપોસ્ટ' નામ આપી ભારતીય સેનાએ એમને ઉચિત અંજલિ આપી અને ત્યાં તેમની પ્રતિમા બનાવીને તેમની કદર કરી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

તમે ધનુષ્ય-બાણ વિશે સાંભળ્યું છે? ટીવી સિરિયલ કે સિનેમામાં જોયું છે? કઈ કઈ સિરિયલમાં જોયું છે?
સવારનો સૂરજ પોતાની સાથે નવી આશાનું કિરણ લઈને આવ્યો હતો-આવું કોણે અને કેમ કહ્યું હશે?
ગોરિયો તાવમાંથી કેવી રીતે સાજો થઈ ગયો?
જેસલમેર સ્થળ કઈ કઈ વિશેષતા ધરાવે છે?
રણછોડ પગી પગલાંની કઈ કઈ વિશેષતા ઓળખી બતાવતા?
તમે ધનુષ્ય-બાણ બનાવ્યું છે? શામાંથી બનાવ્યું છે?
તમારા ગામ / શહેરની નજીક આવેલાં કોઈ પણ બે સ્થળો વિશે કહો.
જાંબુની થેલીનું સોંપેતરું લઈ જનાર દરેક જણે શો વિચાર કર્યો? તેનું પરિણામ શું આવ્યું?
અર્જુન કેમ ચક્રવ્યૂહ / યુદ્ધ સમયે અભિમન્યુની સાથે ન હતો?
આ પાઠ(ત્રણ સવાલ)ના ત્રણ સવાલોના ઉત્તરમાંથી તમને કયો ઉત્તર ગમ્યો? કેમ?