Gujarat BoardEnglish MediumSTD 7IDEAL - GUJRATIએક માણસનું સૈન્ય1 Mark
Question
ભારતીય સેનાએ રણછોડ પગીની કદર કઈ રીતે કરી?
✓
Answer
ભારતીય સેનાએ રણછોડ પગીને એક કરતાં વધુ મેડલ આપીને સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત એમના પરાક્રમની કદર રૂપે કચ્છ-બનાસકાંઠા પાસે સૂઈ ગામની બી.એસ.એફ ચેક પોસ્ટને 'રણછોડદાસ ચેકપોસ્ટ' નામ આપીને ભારતીય સેનાએ એમને ઉચિત અંજલી આપી છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.