MCQ
ભારતમાં દર દસ વર્ષે થતી વસ્તીગણતરી એ કઈ તપાસનું ઉદાહરણ છે ?
  • સમષ્ટિ તપાસ
  • B
    નિદર્શ તપાસ
  • C
    પરોક્ષ તપાસ
  • D
    પદિક તપાસ

Answer

Correct option: A.
સમષ્ટિ તપાસ
A

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનામાંથી શેની કિંમત $D\ ?$ જેટલી થશે $?$
ગુણોત્તર$-$શ્રેણી $0.4, 2, 10, ...$ નું પાંચમું પદ કેટલું થાય $?$
નીચેના પૈકી મધ્યવર્તી સ્થિતિનું કયું માપ બધાં અવલોકનો પર આધારિત હોય છે $?$
સમષ્ટિ તપાસ કે નિદર્શ તપાસ દ્વારા મળતી માહિતીને કઈ માહિતી કહેવાય $?$
$1$ થી $n$ સુધીની ક્રમિક સંખ્યાઓના ગુણાકારનો સંકેત શું છે $?$
માહિતીમાં રહેલા પ્રસારને ચલના એકમમાં જ માપી શકાય તેવા માપને પ્રસારમાનનું કેવું માપ કહેવાય ?
$f : Z - \{0\} \rightarrow N$ અને $f (x) = x^2 , x \in Z - \{0\}$ એ કયા પ્રકારનું વિધેય છે $?$
ચલ કિંમતમાં થતાં ટકાવારી વધારા કે ઘટાડાની સરેરાશ શોધવા માટે કયા માપનો ઉપયોગ થાય છે $?$
જો$f: A \rightarrow Z, A=\left\{\frac{x}{-3}< x \leq 2, x \in N\right\}$ હોય, તો પ્રદેશગણ જણાવો.
એક આવૃત્તિ-વિતરણમાં બહુલક એ મધ્યક કરતાં નાનો છે, તો આવૃત્તિ-વિતરણમાં કેવા પ્રકારની વિષમતા જોવા મળશે ?