Question
ભદ્રંભદ્ર અને અંબારામ મુંબઈ જવા ક્યાં જાય છે ?

Answer

ભદ્રંભદ્ર અને અંબારામ મુંબઈ જ વા જમીને સ્ટેશને જાય છે,

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ભારતમાં ખ્રિસ્તી ધર્મ ફેલાવવા માટે કોણ કામ કરી રહ્યા હતા? “જેઠીબાઈ” પાઠને આધારે જણાવો.
ભારત અને વિશ્વભરમાંથી ડો. વર્ગીસ કુરિયનને કુલ કેટલી માનદ્ પદવીઓ એનાયત કરવામાં આવી છે.
વર્ગીસ કુરિયને ડેરી ક્ષેત્રમાં ભારતને સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતા દેશ તરીકે શેમાં સ્થાપિત કર્યો ?
“હાલો, મીર હવે હાંઉ કરો હાં !” આ વાક્ય કોણ બોલે છે ?
સરઘસમાં ગવાતું ગીત સંભાળીને દીપક તેની બાને શું કહે છે?
સર અમલ દીપકને શું સમજાવે છે ?
રાણીની આજ્ઞાનો તામ્રપત્ર પર કોતરવામાં આવેલો ઠરાવ કોને અર્પણ કરવામાં આવ્યો ?
બલાઈને શિક્ષણ લેવા માં મોકલ્યો ?
‘ટિફિન’ કૃતિમાં ગાય માટે કયો શબ્દ પ્રયોજાયો છે?
‘સૂરજ તો બધે સરખો’ પાઠના આધારે આગ્રામાં છોકરાંને શું જોવાની ઇચ્છા છે?