Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIબાણ તો ત્યારે જ છૂટશે1 Mark
Question
ભીમ કોને 'ચુગલીખોર' કહે છે? શા માટે?
✓
Answer
ભીમ દુરાધરને 'ચુગલીખોર' કહે છે, કારણ કે જ્યારે દ્રોણ ગુરુએ પૂછ્યું કે – 'સૌ પોતપોતાનાં ધનુષ્યબાણ લાવ્યા છો ને?' ત્યારે દુરાધરે ગદા લઈને આવેલા ભીમને જોઈને ગુરુ દ્રોણને ધીમા અવાજે ભીમના નામની ચાડી ખાધી હતી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.