Question
"ભક્ત _______ માટે ઢોલિયો આપશે!" (ઝૂલવા, પોઢવા, રમવા)

Answer

પોઢવા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આત્માના દીવા પાસે કોનું તેજ પરાયું લાગે છે?(સૂર્ય, ચંદ્ર, તારાદીવો, સૂર્ય, ગ્રહોઅગ્નિ, તારા, ગ્રહો)
કવિ આ ધરતીને ‾‾‾‾‾‾‾‾‾‾‾‾ ની કહે છે?(શ્રીકૃષ્ણ,સ્વામી દયાનંદ,આપેલ તમામ)
જ્યાં જોઈએ ત્યાં બધે જ ‾‾‾‾‾‾‾‾‾‾‾‾ દેખાય છે?(કૂડેકૂડ (કપટ),નિખાલસતા,પ્રકાશ)
મેડીના મોલ જ ________ !" (પાન, મોલ, શ્રેષ્ઠ)
નીચેનામાંથી ‾‾‾‾‾‾‾‾‾‾‾‾ શબ્દ ‘પ્રફુલ્લ’નો સમાનાર્થી છે?(ઉદાસ,આનંદ,હતાશ)
સદાકાળ ગુજરાત ‾‾‾‾‾‾‾‾‾‾‾‾ જોવા મળે છે?(જ્યાં એક પણ ગુજરાતી રહેતો નથી.જ્યાં અન્ય પ્રદેશના લોકો જ રહે છે.જ્યાં એક પણ ગુજરાતીએ વસવાટ કર્યો છે.)
કવિના હૃદયમાં ‾‾‾‾‾‾‾‾‾‾‾‾ નો વૈભવ રચાય છે?(સ્નેહ,શૌર્ય,આપેલ તમામ)
તું તારા દિલનો દીવો' કાવ્યમાં કવિ ‾‾‾‾‾‾‾‾‾‾‾‾ સંદેશ આપે છે?(પોતાના દિલનો જ દીવો થવાનું કહે છે,બીજાના દિલનો દીવો થવાનું કહે છે,કોડિયાનો દીવો થવાનું કહે છે.)
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી' કાવ્યમાં ગુજરાતીઓ જંગલમાં મંગલ ‾‾‾‾‾‾‾‾‾‾‾‾ રીતે કરે છે?(વૃક્ષો વાવીને,નાચ-ગાન કરીને,મહેનત પ્રત્યેના પ્રેમના કારણે)
સોગઠાની રમતનો ઉલ્લેખ ____________ કૃતિમાં છે.
(આભાર, હરિ આવોને, તો જાણું)