Question
ભંવરલાલ કેવી મુંઝવણ લઈને વિનુદાદા પાસે પહોંચ્યા ?

Answer

26મી જાન્યુઆરીના કાર્યક્રમમાં શું અને કેવી રીતે કરવું એવી જૂથના સભ્યોની મુંઝવણ લઈને ભંવરલાલ વિનુદાદા પાસે પહોંચ્યા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

તમારી શાળામાં કોઈ કાર્યક્રમ હોય ત્યારે તમને વહેલા શા માટે બોલાવે છે?
ભારતનગરમાં ગયા વર્ષે પ્રજાસત્તાકદિને શાના ટૅબ્લો પ્રદર્શિત થયા હતા?
તમે પ્રાર્થના કરો છો? ક્યાં?
માણસને વ્યક્તિત્વ ઘડતરના અનુભવો મેળવવા શું કરવાનું હોય તો તેની ઘણીખરી જિંદગી એમાં જ પસાર થઈ જાય?
તમને કોઈએ જબરાં કહ્યાં છે? ક્યારે ક્યારે?
વીશી ચલાવનાર ભાઈ છોકરા પાસેથી કદી રહેવા-જમવાના પૈસા કેમ નહોતા લેતા ?
પૉર્ટરે છોકરા પાસે ટિકિટ માંગતાં શું થયું?
કુસ્તી શીખતાં પહેલાં શું શીખવાનું હોય છે?
કાકા કાલેલકરના સમયમાં રેલવે નહોતી ત્યારે મુસાફરી શામાં થતી?
કેવું બાળક બાહ્ય અને આંતરિક એમ બંને રીતે અવ્યવસ્થિત હોય છે?