Question
'ભરીભરીને સવાર $.........$ ટશરે ટમકી, સોના જેવી સવાર છે જી.'

Answer

'ભરીભરીને સવાર પીધી, સોના જેવી સવાર છે જી. ફૂલફલને પીવા દીધી, સોના જેવી સવાર છે જી. પાનપાનમાં ટશરે ટમકી, સોના જેવી સવાર છે જી.'

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free