Question
બિંદુ $(0, -5)$ એ કિરણ $........$ પર આવેલ છે. $(OX, OY, OY')$

Answer

$OY'$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ચતુષ્કોણ $\text{ABCD}$ માં $ \angle A = \angle B = 100^\circ $ અને $ \angle C = 80^\circ $ હોય, તો $ \angle D  ………… (80^\circ , 100^\circ , 120^\circ )$
રેખાને $...........$ પરિમાણ હોય છે. $($એક, બે, ત્રણ$)$
121 નું વર્ગમૂળ ___________ છે (11, -11, 11 અથવા -11)
$\sqrt{2} \cdot \sqrt{3} \cdot \sqrt{6}$ = ________ $(\sqrt{11}, 11,6)$
બહુપદી : $ x^4 + 5x^3 + \pi x^2 -3x + 11 $ માં $ x^2 $ નો સહગુણક $........$ છે.
સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $= ..................$
$\frac{-\sqrt{48}}{\sqrt{27}}$ એ $................$ સંખ્યા છે. $($અસંમેય, સંમેય, ઋણ પૂર્ણાંક$)$
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ જીવા છે અને બિંદુ $C$ એ ગુરુચાપ $AB$ પરનું $A$ અને $B$ થી ભિન્ન બિંદુ છે જો $\angle A C B = 80^\circ$ હોય, તો $\angle A P B= ................(80^\circ , 40^\circ , 160^\circ )$
$\triangle A B C$ માં $AB$ અને $AC$ ના મધ્યબિંદુ અનુક્રમે $p$ અને $Q$ છે. તો ચતુષ્કોણ $\text{PBCQ}$ એ $............$ ચતુષ્કોણ છે. $($સમાંતરબાજુ , સમબાજુ , સમલંબ$)$
બિંદુ જો $\angle X O Y$ ના અંદરના ભાગમાં હોય, તો તે $................$ ચરણમાં છે. $($પ્રથમ, દ્રીતીય, તૃતીય$)$