Question
બિનપ્રકાશિત માહિતી એટલે શું ?

Answer

→ સંસ્થાઓ દ્વારા કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલ હોતી નથી, પરંતુ વિનંતી કરીને ખાનગી અને જાહેર સંગઠન દ્વારા પોતાનાં સંદર્ભ માટે તૈયાર કરેલ બિન પ્રકાશિત માહિતી તરીકે ઓળખાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો અવલોકનોનું મહત્વ જુદું જુદું હોય તો કઈ સરેરાશ વાપરવી જોઈએ ?
કઈ તપાસમાં વધુ ભૂલો થાય છે ?
એક માહિતીનું પ્રમાણિત વિચલન 12 છે. જો માહિતીના પ્રત્યેક અવલોકનને 3 વડે ભાગવામાં આવે, તો મળતાં અવલોકનોનો પ્રમાણિત વિચલન શું થશે ?
${ }^{17} C_{0}+{ }^{17} C_{1}+{ }^{17} C_{16}+{ }^{17} C_{17}$ નું મૂલ્ય જણાવો.
કાયદાકીય અને બંધારણીય જોગવાઈ હેઠળ ફરજિયાત હોય ત્યારે કઈ તપાસ કરવામાં આવે છે ?
$n_{C_0}+n_{C_n}$ ની કિંમત શોધો.
એક શહેરમાં એક સપ્તાહમાં જુદા$-$જુદા દિવસોનું મહત્તમ તાપમાન $($સેન્ટિગ્રેડ$)$ માં નીચે પ્રમાણે નોંધાયું. $43.2, 42, 43.4, 43.6, 42.7, 41.5, 42.1$ મહત્તમ તાપમાનનો બહુલક મેળવી શકાય $?$
ગુણોત્તર શ્રેણી $7, 7, 7, .....$ માટે પ્રથમ $20$ પદોનો સરવાળો શોધો.
વર્ગીકૃત માહિતી એટલે શું ?
$56 \times n! = 8!$ હોય તો nની કિંમત શોધો.