Question
બલાઈ પહાડનાં ઢોળાવ પર ઘાસ જોઈ શું કરતો?

Answer

બલાઈ પહાડના ઢોળાવ પર ઘાસ જોઈ પ્રસન્ન થઇ જતો. પહાડના ઢોળાવ પર ઘાસ પર ગબડતો ને ઘાસના તણખલાથી ડોકમાં ગલીપચી થતાં તે ખડખડાટ હસી પડતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free