Question
બલાઈ શીમળાના છોડનું શું કરે છે ?

Answer

બલાઈ શીમળાના છોડને રોજ થોડું થોડું પાણી પાય છે. સવાર-સાંજ કેટલો વધ્યો તેની વ્યાકુળ બની તપાસ કરતો. બે હાથ ઊંચો થયો ત્યારે તેનાં પાંદડાં જોઈ રાજી થર્યા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

૨માના મતે બા કેવા કસબી હતા ?
કાન્તિ અને રમાને બાળક ન હોવાથી રમા તેમની મિલકત અંગે કેવા વિચારો ધરાવતી હતી?
બાએ મોટા દીકરા હિંમતને શું કહ્યું?
ડો. વર્ગીસ કુરિયનને વર્લ્ડ ડેરી એક્ષ્પો દ્વારા કયો એવોર્ડ આપવામાં આવ્યો હતો ?
અમેરિકા ભણવા જવા માટે વર્ગીસ કુરિયને અરજી કરી તેમાં ક્યા અભ્યાસક્રમ માટે તેમની પસંદગી થઇ ?
વાર્તાનાયક ટિફિન લઈ માંડવીમાં પ્રવેશે છે ત્યારે અમથીમાં શું કરતાં નજરે પડે છે ?
“સાવ મગજમેંટ થઈ ગયો લાગે છે.” આ વાક્ય કોણ બોલે છે ?
પશ્ચિમ નાં દેશમાં ગાયના દૂધમાંથી જ ગુણવત્તાયુક્ત દુધનો પાવડર બની શકે –એવી માન્યતા શા માટે હતી?
બલાઈના શીમળાના વ્રુક્ષનાં ફોટોગ્રાફ અંગે કાકાએ શું કહ્યું?
ધાબા પર સુવાની પથારી પથરાતા પહેલા શું કરવાની વાત આ પાઠમાં જણાવી છે ?