Question
બળદની ડોકે ધૂંસરી મુકાઈ છે.

Answer

સાચું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મનોજ ભિંગારે સૈનિકોને ચિત્ર દોરતાં શીખવે છે.
ગોળ-ગધેડાના મેળામાં આજુબાજુનાં ગામડાંમાંથી હજારો સ્ત્રી-પુરુષો નગારાં વગાડતાં વગાડતાં આનંદથી હસતાં હસતા આવે છે.
ખાડા-ખાબોચિયાં સાવ સૂકાંભટ પડયાં છે.
માણસખાઉ વાઘને પકડવા બકા સાથે જંગલમાં વનવિભાગના અધિકારીઓ ગયા.
શિવરાત્રી આવે એટલે અમે અંબેચોકમાં ગરબા ગાઈએ.
પંખીઓ લડી-ઝઘડીને કાયમ માટે જુદાં થઈ જાય છે.
ઓમે હીરવાને વાસણ ધોતાં શીખવ્યું.
મૃદુલ ઘોષે અમદાવાદની સી. એન. આર્ટ્સ કૉલેજમાંથી ડિપ્લોમા કર્યો.
ધૂળો કોટડા ગામ ગયા વિના જ અડધે રસ્તેથી પાછો ઘેર આવી ગયો.
સુશીલાબેને વૃક્ષઉછેરમાં સંકલ્પ સાથે કદમથી કદમ મિલાવીને કામ કર્યું હતું.