Question
બળતણ લીલાં હોવાથી ખલીફા સાહેબને ચૂલો જલાવતાં શું થયું?

Answer

બળતણ લીલાં હોવાથી ચૂલો જલાવતાં ખલીફા સાહેબની આંખો ધુમાડાથી લાલ થઈ ગઈ ને ફૂંકી ફૂંકીને મોં તથા દાઢી રાખથી ભરાઈ ગયાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free