Question
બંદગી $($ગંદકી બંધન પ્રાર્થના$)$

Answer

પ્રાર્થના

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અવશેષ$($બાકીનું, ખંડેર, ભંગાર$)$
નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી માટે સાચું નથી?
$A.$ પ્રવૃત્તિ – સક્રિય
$B.$ સ્મૃતિ – યાદ
$C.$ હુકમ – આજ્ઞા
શિરામણ $($શીરો, નાસ્તો, ભોજન$)$
ઔષધ$($પ્રવાહી, દવા, દાક્તર$)$
નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી માટે સાચું નથી? $A.$ કોપ – કષ્ટ $B.$ નેત્ર – આંખ $C.$ તાકાત – શક્તિ
નીચેનામાંથી કયો શબ્દ ‘વરસાદ’ નો સમાનાર્થી નથી ?
$A.$ વૃષ્ટિ
$B.$ પર્જન્ય
$C.$ દુકાળ
દોસ્તદાર $($મિત્ર, શુભેચ્છક, ફોજદાર$)$
નીચેનામાંથી કયો શબ્દ ‘અણસાર’ નો સમાનાર્થી શબ્દ છે ?
$A.$ સંકેત
$B.$ માર્ગ
$C.$ સોનું
નીચેનામાંથી કયો શબ્દ ‘વૃદ્ધ’ નો સમાનાર્થી શબ્દ છે ?
$A.$ ઘરડું
$B.$ જવાન
$C.$ બાળક
નીચેનામાંથી કયો શબ્દ ‘દૂધ’ નો સમાનાર્થી શબ્દ છે ?
$A.$ ખોરાક
$B.$ ક્ષીર
$C.$ પ્રવાહી