Question
બોધરાજ પોતાની જાત પર શા માટે ગુસ્સે થયો ?

Answer

બોધરાજે માળાને નિશાન બનાવી ગોફણથી બે વાર પથ્થર ફેંક્યો, પરંતુ નિશાન ખાલી જતાં તે પોતાની જાત પર ગુસ્સે થયો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free