Question
ચાંદો શું જોઈને નિસાસા નાખે છે?

Answer

વરસાદ આવતો નથી, દુકાળ જતો નથી. દુકાળ હસતો જાય છે તેમજ પાણી ને પકવાન, રોટલા ને રાબ બધું વીસ-વીસ ખોબે જમતો જાય છે. આ જોઈને ચાંદો નિસાસો નાખે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free