Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7संस्कृतप्रहेलिकाः2 Marks
Question
छोटिका માં ક્યા ગુણો રહેલા છે ?
✓
Answer
छोटिका - ચપટીમાં આ ગુણો રહેલા છે. તે સ્ત્રી નર અને નારીથી જન્મેલી છે છતાં શરીર વગરની છે. તેને મોં ન હોવા છતાં તે અવાજ કરે છે અને જન્મતાંવેત જ નાશ પામે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.