Question
$.........$ ચિચડૂક ચિચડૂક બોલે. $($હિંચકો, ચિચોડો$)$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આજે મારે વહેલા ઘરે જવું પડશે$.........$ અમારે બહારગામ જવાનું છે. $($કેમ કે, અથવા$)$
કારીગર શેરડીના રસને$.........$ વડે હલાવતા. $($લાકડી, તવેથા$)$
$.........$ પર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો હતો. $($ચાદર, દુપટ્ટા$)$
બોરડી જોરથી હળવી એટલે ટપ ટપ $.........$ દઈને બોર પડયાં. $($જપાક, ટપાક$)$
હું $.........$ મારી બહેન, કોઈક તો રોજ એકાદ તોફાન કરીએ જ. $($પણ , અથવા$)$
ગોદામમાંથી $.........$આવતી હતી. $($સુગંધ, દુર્ગંધ$)$
મેહુલે આ પ્રશ્નનો ઉત્તર લખ્યો નહિ,$.........$ તે પ્રશ્ન બરાબર સમજ્યો નહિ. $($તેથી, કેમ કે$)$
મારે તો રમવું જ હતું, $.........$ બાપુજીએ પરાણે ભણવા બેસાડયો.$ ($પરંતુ, તેથી$)$
આજે વાર્તા સાંભળવાની ખૂબ મજા આવતી હતી$.........$ ઘંટ વાગ્યા પછી પણ કોઈ ઊભું ન થયું. $($તેથી, પરંતુ$)$
દાદા $.........$ ની રમતમાં એક્કો હતા. $($પકડદાવ, મારદડી$)$