Question
ચિન્ટુ $........$ પિન્ટુ ચૉકલેટ $........$ આઇસક્રીમ ખાશે. $($કે, અને, અથવા$)$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

લીલા$........$ મોહન આવ્યાં. $($અને, કે$)$
ઠંડક નામની $........$ માછલી રહેતી હતી. $($હુંફાળી, હસતી ગાતી$)$
$..........$ ની કોમે માણસજાતની ગંદકી અને એંઠવાડ દૂર કરવા મહેનત ઉઠાવી છે. $($કાગડા, શાહમૃગ$)$
પોતે દર વખતે $........$  સાચા$-$ખોટા ઉત્તરો આપીને ‘ચતુર પુરુષો' કહેવાવા માંડ્યા હતા. $($જાણીજોઇને $/$ અઠેગઠે$)$
‘મહાભારત’ નામનું મહાકાવ્ય $........$ પર્વમાં વહેંચાયેલું છે. $(18,20)$
રાજા પાસેથી તેં જાત્રાનો $........$ લીધો છે$? ($નિમંત્રણ, પરવાનો$)$
સમુદ્ર આજે $........$થયો છે. માછીમારો પોતાના ઘરે ઊપડ્યા. $($સોનાવારણી, તોફાની$)$
ભૂંગો $..........$ ની ઓળખ છે. $($કચ્છ, બનારસ$)$
કાચબાની પીઠ પર બેસી અમે $........$  કર્યો. $($પ્રવાસ, યાત્રા$)$
$..........$ ની બિલાડીની વાહ રે વાહ! $($રાણી, દાસી$)$