Question
ચિત્ર સાથે રમતની સૂચનાને જોડો.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ટપાલી શું શું વહેચે ? તે ✓ કરી બતાવો :
પોસ્ટકાર્ડ
માપપટ્ટી
મનીઑર્ડર
ટપાલ
કરવત
પરબીડિયાં
ચિત્રમાં ક્યાં ક્યાં પ્રાણીના અંગો છે, ઓળખો અને નામ લખો.
$(૧)$ મોઢું ___________ નું છે.
$(૨)$ કેશવાળી ___________ ની છે.
$(૩)$ ડોક ___________ ની છે.
$(૪)$ પૂંછડી ___________ ની છે.
મને ઓળખી મારું નામ લખો. :
$(૧)$ હું સાપને ડોલાવું છું. ____________
$(૨)$ હું મીઠાઈ વેચું છું.  ____________
કોને શું મળશે ? જોડો. ખાલી જગ્યા પૂરો. (મોટર સાઈકલ, મોટર, વિમાન, સાઈકલ)
$(૧)$ટોપીવાળા છોકરાને ___________ મળી.
$(૨)$ ચશ્માંવાળા છોકરાને ___________ મળી.
$(૩)$ પોનીવાળી છોકરીને ___________ મળી.
$(૪)$ ચશ્માંવાળી છોકરીને ___________ મળ્યું.
ચિત્ર ઓળખી કૌંસમાંથી નામ લખો. (ડગલો, કબાટ, ઉંદર, વાંસળી)
ચિત્રમાં ક્યાં ક્યાં પ્રાણીના અંગો છે, ઓળખો અને નામ લખો.
 $(૧)$ કલગી ___________ ની છે.
$(૨)$ મોં ___________ નું છે.
$(૩)$ શરીર ___________ નું છે
$(૪)$ પગ ___________ ના છે.
પેહલા શું ? પછી શું ? ક્રમમાં ગોઠવો : શાક લેવા જવું
યોગ્ય રીતે જોડી ગીતમાંથી એ પંક્તિઑ લખો
વાંદરો શું શું કરે?

હૂપાપ , છાપરાં , વડ , અગાશી , કૂદે , ટેટા , કેરી
ગોટલા , ગુલાંટો , ઝૂંટાઝૂંટ
‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
આપેલી ચિત્ર જોઈ ચિત્ર વિશે બે-ત્રણ વાક્યો લખો: