Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી વાર્તા પૂરી કરો.
(કુંજો, કાગડો, પાણી, તરસ)
એક હતો ___________. તેને ખૂબ ___________ લાગી હતી. તે ___________ શોધતો હતો. એટલામાં તેણે એક ___________ જોયો.