Question
ચિત્ર વિશે એક વાક્ય લખો:
Image

Answer

ઝિબ્રા-ક્રૉસિંગ : આગળ ઝિબ્રા ક્રૉસિંગ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બે વાક્યોને જોડીને એક વાક્ય બનાવો:
સાંજ થાય છે. પંખીઓ માળામાં પાછાં કરે છે.
સરખા શબ્દો તારવીને તેનો અર્થ લખો :
રાજકુમાર ઘોડા પર સવાર થઈને સવારમાં ફરવા નીકળ્યો.
વાક્યની નજીકનો અર્થ ધરાવતું વાક્ય એકમમાંથી શોધીને લખો :
બેલગાડીમાં તે સમયે બસ ત્રણ વ્યક્તિઓ જ હતી. હું અને પતિ-પત્ની,
પાણીને બદલે જળ અને જળને બદલે પાણી મૂકી ફરીથી લખો:
પાણીચક્ર
પ્રાસવાળા શબ્દો શોધીને લખો:
નહાય
સંયુક્તાક્ષરથી બનતા શબ્દ લખો:
મ્+ર
વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો:
સાવિત્રીને પેટમાં દુખાવો હતો તેથી તેણે પાણીપૂરી ખાધી
સરખા શબ્દો તારવીને તેનો અર્થ લખો :
વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં અવનવા વૈજ્ઞાનિક પ્રયોગો કરતો હતો.
સરખા શબ્દો તારવીને તેનો અર્થ લખો :
નયનાએ નાના પાસેથી કાચના નાના ગ્લાસ લીધા.
અંગ્રેજી શબ્દ બને છે તે લખો અને તેનો ગુજરાતી અર્થ લખો:
લવચીક