Question
'ચક્રવ્યૂહ' એટલે શું?

Answer

યુદ્ધમાં ચક્ર આકારમાં યોદ્ધાઓ ગોઠવાઈ જઈને શત્રુને આંતરીને યુદ્ધ કરે તેને 'ચક્રવ્યૂહ' કહેવાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free