Question
ચલ એટલે શું ? તેનાં બે ઉદાહરણો લખો.

Answer

  • ચલ નો અર્થ:
    • સમષ્ટિ અથવા નિદર્શ ના કદ જુદા જુદા લક્ષણ ધરાવે છે. આ લક્ષણ નુ માપ પ્રત્યેક એકમ દીઠ બદલાતું હોય તે શક્ય છે.એકમ ના આવા લક્ષણ ને આપણે ચલ કહીશું.
  • ચલનુ ઉદાહરણ
    • (૧) દા.ત., કામદારો ની જાતી, કામદારો ની માસિક આવક, ઉમર વગેરે..(૨) દા.ત., કંપની નો નફો,જાહેરાત ખર્ચ વગેરે...

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલ આવૃત્તિ-વિતરણ માટે દરેક વર્ગની વર્ગલંબાઈ તેમજ મધ્યકિંમત શોધી, વિતરણ લખો :
વર્ગ $0-99$ $100-299$ $300-499$ $500-749$ $750-899$ $900-999$
આવૃત્તિ $10$ $12$ $14$ $16$ $8$ $10$
એક બસ કંપનીની $77$ બસ શહેરમાં મુસાફરી માટે પ્રાપ્ય છે. કોઈ એક દિવસે કોઈ એક સમયે બસમાં બેઠેલા મુસાફરોની સંખ્યાનાં નીચે આપેલા વિતરણ પરથી એક બસમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યાનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો.
મુસાફરોની સંખ્યા $2$ $7$ $10$ $18$ $25$ $30$ $37$
બસની સંખ્યા $1$ $4$ $11$ $17$ $23$ $16$ $5$
જો વિચરણ 25 હોય અને y = 3x + 2 હોય, તો y નું પ્રમાણિત વિચલન શોધો.
${ }^{(n+2)} P_{3}:{ }^{(n+1)} P_{3}=10: 7$ હોય તો $n$ શોધો.
એક ટોપલીમાં 20 નારંગી છે જેમાં 25 % સડેલી છે. જો ટોપલીમાંથી 2 નારંગી પસંદ કરવામાં આવે, તો બંને સારી નારંગી કેટલી રીતે પસંદ થઈ શકે ?
એક આવૃત્તિ-વિતરણમાં $Q3 - Q2 = 2(Q2 – Q1)$ હોય તો $j$ શોધો.
એક કંપનીમાં $40$ કર્મચારી છે. તેમાંથી $5$ કદના પદિક પસંદ કરવાનો છે. નિદર્શ કેવી રીતે પસંદ કરશો તે સમજાવો
એક બૉક્સમાંથી પસંદ કરેલ $9$ સંતરાનાં વજન $($ગ્રામમાં$)$ નીચે પ્રમાણે છે. $40, 50, 60, 65, 45, 45, 40, 90, 62$ સંતરાંનાં વજનનો મધ્યસ્થ મેળવો.
નિદર્શનું કદ નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદા લખો.
ભારતના એક જાણીતા બૉલરે છેલ્લી 100 મૅચમાં કરેલું પ્રદર્શન નીચે મુજબ છે. 
વિકેટની સંખ્યા 345
મેચની સંખ્યા 1815322654
જો આ માહિતીનો તૃતીય ચતુર્થક 3 વિકેટ હોય, તો ચતુર્થક વિચલન શોધો.