MCQ
ચલના કેટલા પ્રકાર છે $?$
  • A
    બે
  • B
    ચાર
  • C
    ત્રણ
  • D
    એક

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

માર્ગ પર થતા અકસ્માતની સંખ્યા એ કયા પ્રકારના ચલનું ઉદાહરણ છે ?
ક્યાં મધ્યકની ગણતરીમાં માહિતીના અવલોકનોનું મહત્વ સરખું લેવામાં આવે છે $?$
પ્રમાણિત વિચલનનું સૂત્ર નીચેના પૈકી શેના પર આધારિત છે $?$
પ્રસારનું સ્થાનીય સરેરાશનું માપ કયું છે $?$
માહિતીનાં માત્ર બે જ અવલોકનો પર પ્રસારમાનનું કયું માપ આધારિત છે ?
આકૃતિઓ માટે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે $?$
વિધાન $1 :$ વિશાળ અને જટિલ માહિતીને સરળ અને આકર્ષક રીતે રજૂ કરવાની રીત એટલે આકૃતિ.
વિધાન $2 :$ માહિતીનાં મુખ્ય લક્ષણો આપોઆપ સ્પષ્ટ બને તે રીતની રજૂઆત એટલે આકૃતિ.
વિધાન $3 :$ માહિતીનો તુલનાત્મક અભ્યાસ સ્પષ્ટ કરતી રજૂઆત એટલે આકૃતિ.
જો સમૂહ $A$ નો ચલનાંક એ સમૂહ $B$ ના ચલનાંક કરતાં ઓછો હોય, તો કયો સમૂહ ચલનની દૃષ્ટિએ વધુ સ્થિર ગણાય $?$
ગુણોત્તર શ્રેણીમાં ક્રમિક પદો $\frac{1}{2}, \frac{1}{4}, \frac{1}{8}, \frac{1}{16} ……..$ હોય તો સામાની ગુણોત્તર કેટલો થાય $?$
ભારત સરકાર દ્વારા દર વર્ષે વસ્તી ગણતરી કરી જે માહિતી મેળવવામાં આવે તે કેવી માહિતી કહેવાય $?$
નીચેનામાંથી કયું ઉદાહરણ સંખ્યાત્મક માહિતીનું છે ?