Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે બે સ્વરકાંટાને (સ્વરકાંટા$-1$ અને સ્વરકાંટા$-2$) એકસાથે ધ્વનિત કરતાં પ્રતિ સેકન્ડે $4$ સ્પંદ સંભળાય છે. સ્વરકાંટા$-2$ ના પાંખિયા પર ટેપ લગાવવામાં આવે તો પ્રતિ સેકન્ડે $6$ સ્પંદ સંભળાય છે. જો સ્વરકાંટા$-1$ ની આવૃતિ $200\, Hz$ હોય તો સ્વરકાંટા$-2$ ની મૂળભૂત આવૃતિ($Hz$ માં) કટલી હશે?
ઘ્વનિઉદ્ગમ અચળ વેગથી સ્થિર શ્રોતા તરફ ગતિ કરે છે. ઉદ્ગમ શ્રોતા પાસેથી પસાર થઇને હવે દૂર જાય છે. તો શ્રોતા દ્રારા અનુભવાતી આવૃતિ વિરુધ્ધ સમયનો આલેખ કેવો થાય?